|
|
 |
|
|
..............................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................
|
|
|
|
|
|
|
|
Event |
|
Description |
Date |
CMIE
-Seminar

 |
 |
મેનેજમેન્ટ, ફાઇનાન્સ અને
અર્થશાસ્ત્ર જેવા
વિષયોમાં સંશોધન કરતા
અધ્યાપકો, સંશોધકો અને
તજજ્ઞો CMIEનું
પ્રોવેસ ડેટાબેઝ સરળતાથી
ઉપયોગ કરી શકે તે માટે
યુનિવર્સિટી ગ્રંથાલય
ખાતે તા.૧૭-૦૮-૨૦૧૦ના
રોજ માનવ સંસાધન વિકાસના
વડાશ્રી ડૉ. કિરણ પંડયાના
માર્ગદશન હેઠળ મદદનીશ
ગ્રંથપાલ શ્રી બી. જે.
અંકુયાએ એક તાલીમનું
આયોજન ગ્રંથાલય ખાતે
કરવામાં આવેલ હતુ.
|
|
17th August,
2010 |
Kavi Narmad Jayanti
 |
 |
તા. ૨૪-૦૮-૨૦૧૦ના રોજ
૧૭૭મી
કવિ
નર્મદ જન્મ જયંતી પ્રસંગે
ગ્રંથાલયમાં સંગૂહિત
નર્મદ સાહિત્યનું
પ્રદર્શન ગોઠવવામાં આવેલ
હતુ.
|
| |
|
|
24th August, 2010 |
|
Gandhi Jayanti |
  |
 |
ગાંધી
ફોટોગ્રાફ્સને નિહાળતા
શ્રી.હર્ષદભાઇ શાહ અને
ડૉ. કિરણ પંડ્યા.
|
|
2nd October, 2010 |
|
|
|
|
Vanche
Gujarat |
  |
 |
વાંચે
ગુજરાત અંતર્ગત શિક્ષણવિદ
શ્રી.હર્ષદભાઇ શાહનું
ગ્રંથાલયશાસ્ત્રના
વિધ્યાર્થીઓને ઉદબોધન (તા
૦૫-૧૦-૨૦૧૦) કુલ-૮૦
પુસ્તકો વિધ્યાર્થીઓને
શ્રી. હર્ષદભાઇ શાહના વરદ
હસ્તે એનાયત કરવામાં
આવ્યા.
|
|
5th October, 2010 |
|
ગુજરાત રાજ્યની સ્વર્ણિમ ગુજરાતની ઉજવણી પ્રસંગે
યુનિવર્સિટીના અનુસ્નાતક વિભાગોના વિધ્યાર્થીઓની
ગુજરાત ક્વીઝનુ આયોજન તા. ૦૧-૦૧-૨૦૧૧ના રોજ આયોજન
કરવામાં આવેલ. આ સ્પર્ધામાં બોઇઝ વિભાગમાં ગ્રંથાલય
અને માહિતી વિજ્ઞાન વિભાગના
B.L.I.Scના
શ્રી પ્રતીક એમ વાધેલા પ્રથમ ક્રમે અને ગર્લ્સ વિભાગમાં
B.L.I.Scની
છાત્રા કુ. અરુણા જે. કટારિયા દ્રિતીય નંબરે રહ્યા છે.
અભિનંદન |
1st January, 2011 |
 |
પૂ. શ્રી
રમેશભાઇ ઓઝાનું ગ્રંથાલયમાં પાવન આગમન
[ગીતા પ્રેસ
ગોરખપુરના ધાર્મિક ગ્રંથોનું ઉદધાટન ]
|
6th May, 2011 |

 |
[યુનિવર્સિટી ગ્રંથાલયના ઉપક્રમે યુનિવર્સિટીના મનવ સંસાધન વિભાગમાં
તા. ૧૭ અને ૧૮ નવેમ્બરના રોજ પુસ્તક મેળો નું
આયોજન ] |
17-18 November, 2011 |
|
|
|
Last Update :
02 December, 2011 |
© University Library, Veer Narmad South Gujarat University, 2009
|
|